Toppers Talk with Yagnik Thesiya | UPSC (IIS) AIR 16 | WebSankul



Toppers Talk with Yagnik Thesiya | UPSC (IIS) AIR 16 | WebSankul

Toppers Talk with Yagnik Thesiya | UPSC (IIS) AIR 16 | WebSankul

Mr. Yagnik Thesiya has got 16th rank in UPSC (IIS – Indian Information Service). We extend our heartiest congratulations to him on his remarkable achievement & wishing Mr. Yagnik Thesiya all the very best in his future endeavors!

સફળતા કેવી હોય છે એનો આનંદ તો જેણે મેળવી છે એ જ ભરપૂર રીતે માણી શકે છે, બાકી બીજા લોકો માટે તો સફળતા મેળવનાર વ્યક્તિ નસીબદાર માત્ર છે. આજે આપણે એક એવા જ વ્યક્તિત્ત્વ “શ્રી યાજ્ઞિક ઠેસિયા” સાથે એમની આ અદભુત સિદ્ધિ મેળવવાની સફરની થોડી જાણકારી મેળવીશું. હાલમાં તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે PRO એટલે કે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને થોડા સમય પહેલા જ તેમણે UPSC દ્વારા અયોજિત થતી IIS (Indian Information Service)માં સમગ્ર ભારતમાં 16મો રેન્ક મેળવી પોતાનું, પોતાના પરિવારનું અને ગુજરાતનું નામ ઉજ્જવળ કર્યું છે. તો ચાલો વિદ્યાર્થીમિત્રો જાણીએ એમણે તૈયારી કેવી રીતે કરી? કોણ એમની સફળતાના સહભાગી રહ્યા? અને તેઓ જે વિભાગમાં સિલેક્ટ થયા છે એ પોસ્ટ વિશે.
– WebSankul

#toppersinterview #topperstalk #upsc

📲 We are Social.
Follow us on your favorite social media sites :-

1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter : https://twitter.com/WebSankulOffice

Comments are closed.